Monday, March 12, 2018

              આપ સૌ મિત્રો ને જણાવવાનુ કે અમારો શાળા પરિવાર તા:- ૧૭/૦૩/૨૦૧૮ શનિવાર ના રોજ       દ્રિતિય વાર્ષિક મહોત્સવ ઉજવે છે. તો આ કાર્યક્ર્મમાં અમારી શાળાના બાળકો ના સાસ્કૃતિક કાર્યક્ર્મ મા આપનો અમુલ્ય સમય આપી ને અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા શ્રી ખડાધાર પે. સેન્ટર શાળા પરીવાર વતી આપને હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવે છે .  અમારુ આમત્રણ કાર્ડ જોવા માટે અંહિ ક્લિક કરો 

4 comments: